📝 ઓનલાઇન મોક ટેસ્ટ
- પ્રશ્નો: 150 · સમય: 120 મિનિટ
- ગુણ: સાચા +1, ખોટા −0.25, છોડેલા 0
- દરેક પ્રશ્નમાં A, B, C, D ઉપરાંત E - જવાબ આપવો નથી વિકલ્પ છે.
- સમય પૂરો થતાં ટેસ્ટ આપમેળે સબમિટ થશે.
- જવાબ તરત સેવ થાય છે - નેટ જાય કે એપ બંધ થાય તો ફરી ખોલતાં ત્યાંથી જ ચાલુ.
- ☰ પેલેટથી કોઈ પણ પ્રશ્ન પર સીધા જાઓ · ડાબે/જમણે સ્વાઇપ કરી પ્રશ્ન બદલો · A± થી અક્ષર નાના-મોટા.
🎁 આ ફ્રી ડેમો ટેસ્ટ છે (એક જ વાર).
ℹ️ કેટલાક કરંટ અફેર્સ પ્રશ્નો જૂના હોઈ શકે - જલ્દી અપડેટ થઈ રહ્યા છે.